Skip to content
Nirav MehtaSearch

પ્લાસ્ટિકનાં ફૂલો

નવું ચિત્રલેખા વાંચતા કવિ કૃષ્ણ દવેના નવા પુસ્તકની વાત વાંચી. વાંસલડી ડૉટ કૉમ નામના આ પુસ્તકમાંથી લીધેલી આ પંક્તિ મમળાવો: પ્લાસ્ટિકનાં ફૂલોમાં પરફ્યૂમ છાંટીને…

નવું ચિત્રલેખા વાંચતા કવિ કૃષ્ણ દવેના નવા પુસ્તકની વાત વાંચી. વાંસલડી ડૉટ કૉમ નામના આ પુસ્તકમાંથી લીધેલી આ પંક્તિ મમળાવો:

પ્લાસ્ટિકનાં ફૂલોમાં પરફ્યૂમ છાંટીને પછી નોતરે પતંગીયાની નાત! એમાં તમને કાં લાગે આઘાત?

Note: This is a post in Gujarati language. It may not display correctly in your browser.

2 comments

Comments are closed - these are preserved from the original posts.

  1. Debashish

    There are lot many Gujarati bloggers out there. Have a look at http://www.myjavaserver.com/~hindi/genericDisplay.jsp?path=4&lang=GU and may be you would ponder starting one of your own.

    Best,

  2. aspinalls

    હવેથી ગુજરાતીમાં પણ લખી શકાય છે તે જાણી ખૂબ ખૂબ આનંદ થયો. મારી માતૃભાષામાં હુ લખી શકુ અને તે પણ ઈન્ટરનેટ ઉપર ખૂબ જ સુંદર. અભિનંદનને પાત્ર.....

Esc to closeopen the full search page