પ્લાસ્ટિકનાં ફૂલો

નવું ચિત્રલેખા વાંચતા કવિ કૃષ્ણ દવેના નવા પુસ્તકની વાત વાંચી. વાંસલડી ડૉટ કૉમ નામના આ પુસ્તકમાંથી લીધેલી આ પંક્તિ મમળાવો:

પ્લાસ્ટિકનાં ફૂલોમાં પરફ્યૂમ છાંટીને પછી નોતરે પતંગીયાની નાત!
એમાં તમને કાં લાગે આઘાત?

Note: This is a post in Gujarati language. It may not display correctly in your browser.

 

2 comments ↓

#1 Debashish on 10.05.05 at 6:26 pm

There are lot many Gujarati bloggers out there. Have a look at http://www.myjavaserver.com/~hindi/genericDisplay.jsp?path=4&lang=GU and may be you would ponder starting one of your own.

Best,

#2 aspinalls on 02.27.06 at 12:04 pm

હવેથી ગુજરાતીમાં પણ લખી શકાય છે તે જાણી ખૂબ ખૂબ આનંદ થયો. મારી માતૃભાષામાં હુ લખી શકુ અને તે પણ ઈન્ટરનેટ ઉપર ખૂબ જ સુંદર. અભિનંદનને પાત્ર…..

Leave a Comment